ટેન દૂર કરવા પ્રિયંકા ચોપરાનું ફેવરીટ DIY સ્ક્રબ ઘરે બનાવો


By Smith Taral06, Aug 2024 05:39 PMgujaratijagran.com

પ્રિયંકા ચોપરા તેના સ્કીનકેર માટે ઘરેજ કુદરતી ઉપચાર કરવાનું પસંદ કરે છે, આવો જાણીએ પ્રિયંકાનું ફેવરીટ ટેન રીમુવીગ સ્ક્રબ બનાવાની રીત વિશે.

હળદર

હળદરમાં રહેલા એન્ટી માઈક્રોબીયલ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણો ટેન દૂર કરી ત્વચાને ચમક આપે છે

સામગ્રી

પ્રિયંકા તેના સ્કીનકેર માટેના ફેવરીટ બોડીસ્ક્રબ બનાવા માટે તમારે જોઈશે, અડધો કપ બેસણનો લોટ, બે ચમચી દહીં, 3-4 ચમચી દૂધ અને 5-6 ટીપાં લીંબુનો રસ, અને ચપટી હળદર

મીકસ કરો

એક વાટકામાં અડધો કપ બેસણ લો, તેમાં 3-4 ચમચી દુધ અને 4 ચમચી દહીં નાખી તેને સારી રીતે મીકસ કરી લો

લીંબુનો રસ

હવે તેમા 5-6 ટીપા લીંબુનો રસ, ચપટી હળદર નાખી તેને સારી રીતે મીક્સ કરી લો. લીંબુમાં રહેલું વિટામિન સી ત્વચાને ટેન દુર કરી તેને બ્રાઈટ બનાવે છે.

હિમોગ્લોબિનનું સ્તર ઝડપથી કેવી રીતે વધારવું?