પ્રિયા પ્રકાશ વારિયરની ઉંમર 25 વર્ષ છે. તે કેરળના ત્રિસૂરની રહેવાસી છે અને બીકોમનો અભ્યાસ કર્યો છે.
પ્રિયાને એક્ટિંગનો શોખ બાળપણથી હતો. પોતાની પહેલી ડેબ્યૂ ફિલ્મ અગાઉ તે મોડલિંગમાં નસીબ અજમાવી ચુકી હતી.
પ્રિયાએ 'ચેક'થી તેલુગુ સિનેમાની દુનિયામાં ડેબ્યુ કર્યું હતું. જ્યારે ઓરુ અડાર લવ તેની પહેલી ફિલ્મ હતી.
પ્રિયાને 'વિંક ગર્લ' નામથી પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2019માં તેની 28 સેકન્ડની ક્લિપ ખૂબ જ વાયરલ થઈ હતી.