આ 4 વ્યક્તિએ ભૂલથી પણ કિશમિશ ખાવી જોઈએ નહીં


By Nileshkumar Zinzuwadiya12, Dec 2024 12:14 AMgujaratijagran.com

ડાયરિયા

કિશમિશનું વધારે સેવન કરવાથી ડાયરિયા અથવા ગેસ જેવી સમસ્યા થઈ શકે છે. માટે તેનું મર્યાદિત સેવન કરવું

મેદસ્વીતા

કિશમિશમાં કેલરી વિપુલ પ્રમાણમાં હોય છે. માટે તેને તમે વેટ લોસ કરવા વિચારી રહેલા લોકોએ સેવન કરવાથી બચવું જોઈએ.

ડાયાબિટીસ

ડાયાબિટીસથી પીડિત લોકોએ કિશમિશનું સેવન કરવાથી બચવું જોઈએ.

એલર્જી

કેટલાક લોકોને કિશમિશથી એલર્જી થઈ શકે છે. એલર્જી થવાથી શરીરમાં રેશેજ અને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.

Sobhita Dhulipala ના લગ્નની ખૂબસૂરત તસવીરો