રિયલ લાઈફમાં બહુ જ બોલ્ડ છે રાણા નાયડુની 'મંદિરા'


By Jagran Gujarati23, Mar 2023 04:08 PMgujaratijagran.com

નેટફ્લિક્સની સીરિઝ રાણા નાયડુ આજકાલ બહુ ચર્ચામાં છે

સીરિઝની સાથે પ્રિયા બેનર્જીનું કેરેક્ટર મંદિરા પણ ફેમસ થયું છે

ફેન્સ પ્રિયાની હોટનેસ પર દિલ ગુમાવી બેઠા છે

બોલ્ડનેસના મામલે પ્રિયા કોઈપણ બૉલીવુડ અભિનેત્રીને માત આપી શકે છે

આ બ્લેક કલરની સાડીમાં પ્રિયાએ ફેન્સનું મનમોહી લીધું છે

પ્રિયા બેનર્જી આજકાલ બહુ ટ્રેન્ડિંગમાં રહે છે

પ્રિયાની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે

આ છે બોલિવૂડની ટોપ ટેન ખૂબસૂરત હસીનાઓ