બોલિવૂડની હસીનાઓ દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પોતાની ખૂબસૂરતી માટે જાણીતી છે
એક્ટ્રેસ કૃતિ સેનન પોતાના આકર્ષક લુકથી લોકોનું દિલ જીતી લે છે
હાલમાં જ ઓસ્કાર એવોર્ડમાં પહોંચેલી પઠાન એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ઇન્ડસ્ટ્રીની ઘણી ખૂબસૂરત અભિનેત્રી છે
પોતાની ખૂબસૂરતી અને ક્યુટનેસના કારણે ફેન્સના દિલોમાં જગ્યા બનાવી ચુકેલી કેટરિના કૈફના લાખો ફેન્સ છે
બોલિવૂડની દેશી ગર્લ પોતાની એક્ટિંગ અને ગોર્ઝિયસ લુકને કારણે ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે
હાલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્નના બંધનમાં બંધાયેલી કિયારા પોતાની એક્ટિંગ અને લુકથી દિલ જીતી લે છે
હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'તું જૂઠી મેં મક્કાર' એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના ચાહકો માટે તેણી ક્યુટનેસ જ કાફી છે
બ્લોકબસ્ટર ફિલ્મ બ્રહ્માસ્ત્ર એક્ટ્રેસ આલિયા ભટ્ટ બોલિવુડની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ છે