પ્રધામમંત્રીની ધ્વારકા યાત્રા: જો તમને પણ બીચ પર જવાનું પસંદ હોય તો ભારતની આ જગ્


By Smith Taral28, Feb 2024 01:20 PMgujaratijagran.com

પ્રધાનમંત્રીની ધ્વારકા યાત્રા

તાજેતરમા પ્રધાનમંત્રીએ ધ્વારકાની મુલાકાત લીધી હતી, તેઓએ ભગવાન કૃષ્ણના શહેર ધ્વારકાના અવશેષોની પૂજા કરવા માટે અરબ સાગરમા ડુબકી લગાવી હતી.

પ્રધાનમંત્રીની ભારતીય પર્યટન પર જોર

ધ્વારકા પહેલા તેમણે સાફ પાણી અને એક્વા સ્પોર્ટને પ્રોત્સાહન આપવા માટે તેઓ લક્ષદ્વીપમાં ઉતર્યા હતા. આવાજ ભારતમાં કેટલાક ફરવાલાયક સ્થળો છે જેની તમે મુલાકાત લઈ શકો છો અને ત્યાનાં એક્વા સ્પોર્ટસ માં ભાગ લઈ શકો છો.

હેવલોક દ્વીપ- અંદમાન અને નિકોબાર દ્વીપ સમુહ

અંદમાન અને નિકોબાર તેના અંત્ચત સુંદર બીચ અને તેના કુદરતી સૌદર્ચ માટે પ્રખ્યાત છે. સેલ્યુલર જેલ, કાલા પત્થર બીચ અને વંડુક બીચ વગેરે અહીંના ફરવાલાયક સ્થળો છે.

કોચી કેરલા

કોચી એર ફેમસ ટુરીસ્ટ ડેસ્ટીનેસન છે. અહીં આવેલા લીલા નારીયેળના ઝાડ, સુંદર લગુન અને લાઈટહાઉસ વગેર ઘણું આકર્ષક છે.

મહાબલીપુરમ તમિલનાડુ

મહાબલીપુરમ બંગાળની ખાડી પર વસેલું છે. આ સ્થળ શહેરની નજીક આવેલું છે, માટે શહેરીજનો માટે આ એક પોપ્યુલર ટુરીસ્ટ ડેસ્ટીનેશન છે.

પૂરી ઓડીશા

પૂરીમાં આવેલા બીચ ઓછા રેટીગમાનાં છે, અહીંના ગોલ્ડન બીચ, બાલીઘઈ બીચ, ચદ્રભાગા બીચ ઘણા સુંદર છે.

દક્ષિણ ગોવા

દક્ષિણ ગોવા શાંત સ્થળ છે પણ ત્યાં ક્યારેક ઘણી હલચલ પણ જોવા મળે છે, અહીંયા તમે બટરફ્લાઈ બીચ, પાલોમ બીચ, અગોંડા બીચ, કોલવા બીચ વગેરે જગ્યાનો આનંદ માણી શકો છો.

માલવન મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના આ તટીય શહેરમા વેરી ઉભટવાડી બીચ, અચરા બીચ, તારકરલી બીચ વગેરે આવેલા છે.

ઉનાળામાં ગુજરાતના આ સ્થળો પર વેકેશન માણવા જઈ શકો છો