વાળને સમય પહેલા જ સફેદ થતા અટકાવશે આ સુપરફૂડ


By Smith Taral24, Apr 2024 03:35 PMgujaratijagran.com

ઝીંકથી ભરપૂર ખોરાક

કોળું, સૂર્યમુખી, તરબૂચના બીજ, પિસ્તા, બદામ,કાળા તલ વગેરે ઝીંકથી ભરપૂર ખોરાક છે જેના સેવનથી વાળને સફેદ થતા અટકાવી શકાય છે.

કોપર રિચ ફૂડ

માછલી, તલ અને કાજુ-બદામમા કોપર સારી માત્રામાં મળી આવે છે જે વાળને સફેદ થતા અટકાવી શકે છે.

આદુ અને આમળા

આદુ અને આમળા પણ વાળને ખરતા અટકાવવામાં મદદ કરે આ ઉપરાંત આદુ અને આમળા વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

ટેન્શન

વધારે પડતો સ્ટ્રેસ પણ વાળ સફેદ હોવાનું કારણ બની શકે છે તેથી તણાવ ઓછો લેવો અને મગજના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે

થાક લાગવો, શરદી થવી, ઝડપથી વજન વધવું, શું તમે થાઈરોઈડની પકડમાં તો નથી ને?