સેમીકન્ડક્ટરના નિર્માણ માટે ગુજરાતમાં જંગી મૂડી રોકાણની તૈયારી


By Nileshkumar Zinzuwadiya28, Jul 2023 11:22 PMgujaratijagran.com

અમેરિકાની કંપની

ચિપ બનાવતી અમેરિકાની અગ્રણી કંપની એડવાન્સ્ડ માઈક્રો ડિવાઈસિસે ભારતમાં આગામી પાંચ વર્ષમાં 40 કરોડ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.

PM મોદીની ઉપસ્થિતિમાં જાહેરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સેમીકન્ડક્ટર સમ્મેલનમાં આ જાહેરાત કરવામાં

5 હજારથી વધારે રોજગારી

કંપનીએ કહ્યું છે કે તેનાથી પ્રત્યક્ષ રીતે 5,000 નોકરીનું સર્જન થશે અને ઘરેલુ માંગ ઉપરાંત વિદેશી માંગને પણ પૂરી કરવામાં આવશે.

ગુજરાતમાં નિર્માણ

અમેરિકાની કંપની માઈક્રોન ટેકનોલોજીએ ગુજરાતમાં ભારતના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવી છે.

મગ દાળની સ્વાદિષ્ટ ટિક્કી 10 મિનિટમાં ઘરે જ બનાવો, લાંબા સમય સુધી યાદ રહી જશે ટેસ્ટ