આજના સમયમાં દરેક વ્યક્તિને પૈસા વાળું થવું હોય છે, પરંતુ કેટલાક પ્રાયસો કરવા છતાં આપણે તેમાં નિષ્ફળ જતા હોય છીએ.
પ્રેમાનંદ મહારાજે ધન પ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓ માટે એક સરળ ઉપાય આપ્યો છે.
પ્રેમાનંદ મહારાજ કહે છે કે, પૈસાની ઈચ્છા રાખવામાં કઈ ખોટું નથી.
સ્વામીના મતે રાધા રાધા નામનો જાપ કરવો જોઈએ અને રાધાના રૂપમાં સંપત્તિનો સંગ્રહ કરવો જોઈએ.
તમે ગમે તે સમસ્યામાં ફસાયેલા હોવ, તમારે રાધા નામ પ્રત્યે તમારી ભક્તિ જાળવી રાખવી જોઈએ.
તેઓ માને છે કે રાધા નામનો આશ્રય લેવાથી તમે અપાર ધન કમાઈ શકો છો.
આ નામ પોતે જ પૂર્ણ છે, તમારા બધા જ કામ ફક્ત આ એક જાપ કરવાથી જ સિદ્ધ થઈ શકે છે.
ધાર્મિક અને આસ્થા સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.