બટાકાના રસમાં વિટામિન બી-6, વિટામિન-સી, નિયાસિન અને વિટામિન-કે જેવા પોષક તત્વો મળી આવે છે.
બટાકાનો રસ સ્કિનને હાઈટ્રેડ કરવામાં મદદ કરે છે. જેમાં રહેલ મોઈશ્વરાઈઝ ગુણ સ્કિનથી ડ્રાયનેસને દૂર કરે છે.
બટાકાના રસને ચહેરા પર લગાવવાથી સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે. આ સાથે જ તેને લગાવવાથી સ્કિનની નમી જળવાઈ રહે છે.
બટાકાનો રસ લગાવવાથી એક્નેની સમસ્યા દૂર થાય છે. આ સાથે જ તેમાં રહેલ પોષક તત્વો રોમ છીદ્રોને ભરવામાં મદદ કરે છે
જો તમારી સ્કિનમાં વધારે બળતરા રહેતી હોય, તો બટાકાના રસનો ઉપયોગ કરો. જેનાથી સ્કિન ઠંડી રહેશે અને બળતરા નહીં થાય.