Potato and Honey Combination : બટાકા અને મધનાં મિશ્રણથી થાય છે ચામડીને આ ફાયદા


By Hariom Sharma05, Nov 2023 04:44 PMgujaratijagran.com

બટાકા અને મધ

બટાકા અને મધ બન્ને ચામડી માટે ખૂબ જ લાભદાયી છે. તેના મિશ્રણને ચામડી પર લગાવવાથી અનેક ફાયદા મળે છે. ચલો જાણીએ બટાકા અને મધનાં મિશ્રણને ચામડી પર લગાવવાથી ક્યાં ફાયદા થાય છે.

બ્લેક સ્પોટ્સ ઓછા કરે

બ્લેક સ્પોટ્સને ઓછા કરવા માટે બટાકા અને મધ બન્નેનાં મિશ્રણને ચહેરા પર લગાવી શકો છો. બટાકા અને મધનાં મિશ્રણને ચહેરા પર લગાવવાથી બ્લેક સ્પોટ્સની સાથે સાથે ખીલમાં પણ રાહત આપે છે.

ચામડીને સાફ રાખે

બટાકા અને મધ બન્નેનાં મિશ્રણને ચહેરા પર લગાવવાથી ચામડી ઉડાંણમાં સાફ થાય છે. આ મિશ્રણ ચામડી પર લાગેલી માટી,કણોની ગંદગીને દૂર કરવામાં મદદ કરે છે.

ખીલની સમસ્યા ઓછી કરે

બટાકા અને મધ બન્નેનાં મિશ્રણને ચહેરા પર લગાવવાથી ચહેરા પરની ખીલની સમસ્યામાં રાહત આપે છે. આ મિશ્રણમાંથી મળતા તત્વ ખીલ થવા પાછળનાં જવાબદાર બેક્ટેરીયાનો નાશ કરે છે.

You may also like

પ્રદૂષણથી બચવા માટે તમારા ડાયટમાં આદુને સામેલ કરો

આ ઘરેલું ઉપાય અજમાવીને પિમ્પલ્સથી રાતોરાત છુંટકારો મેળવો

ચામડી પર ઉજાસ લાવે

બટાકા અને મધ બન્નેનાં મિશ્રણને ચહેરા પર લગાવવાથી પ્રાકૃતિક રીતે ઉજાસ મળે છે. બટાકા અને મધ બન્નેનું મિશ્રણ ચામડીની અનેક સમસ્યાઓથી દૂર રાખે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શિયાળામાં મૂળાના પાનનો રસ પીવાથી આ ગંભીર બીમારીઓ દૂર રહેશે