બટાટાનો ફેસ પેક તમારા ચહેરાને ચમકદાર બનાવશે


By Jivan Kapuriya24, Jul 2023 05:31 PMgujaratijagran.com

બટાટા

બટાટાનો ઉપયોગ લગભગ બધી શબ્જીની સાથે થાય છે. બટાટામાંથી તમામ પ્રકારની વાનગીઓ વગેરે બાનાવવામાં આવે છે.

ગુણ

બટાટામાં એવા ગુણો જોવા મળે છે કે જે આપણી ત્વચા માટે ફાયદાકરક છે. તેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો છે, જે ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરે છે.

ફેસ પેક

અમે એવી કેટલીક રીતો વિશે જણાવીશું કે જેના દ્વારા બટાટામાંથી ફેસ પેક બનાવી શકાય છે.

મુલતાનની માટી

મુલતાનની માટી ચહેરા પર રહેલ તેલને દૂર કરે છે. બટાટાના રસમાં મુલતાનની માટી મિક્સ કરીને લગાવવાથી પિમ્પલ્સ મટે છે.

બટાટા અને મધ

એક ચમચી બટાટાના રસમાં એક ચમચી મધ અને બે ચમચી કાચું દૂધ મિક્સ કરીને ચેહરા પર લગાવવાથી ગ્લો આવે છે.

બટાટા અને ટામેટા

બટાટા અને ટામેટાના રસમાંથી પણ ફેસ પેક બનાવી શકાય છે. એક ચમચી મધ, એક ચમચી બટાટનો રસ અને એક ચમચી ટામેટાનો રસ મિક્સ કરીને તેને ફેસ પેક બનાવી શકો છો.

બટાટા અને હળદર

આ ફેસ પેક બનાવવા માટે એક ચમચી બટાટાના રસમાં એક ચપટી હળદર મિક્સ કરો. તેને ચહેરા પર લગાવવાથી ચહેરા પરના દાગ-ધબ્બા ગાયબ થઈ જશે.

બટાટા અને લીંબુ

લીંબુમાં વિટામિન-સી હોય છે, જે ત્વચા માટે ફાયદાકરક છે.બટાટાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ત્વચા સંબંધિત બીમારીઓ દૂર થાય છે.

વાંચતા રહો

જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત આવી વધુ માહિતી ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

આમળાનો આ રીતે ઉપયોગ કરવાથી સફેદ વાળ ઘટી શકે છે