Ajay Devgan ની અપકમિંગ ફિલ્મ


By Dharmendra Thakur20, Dec 2022 05:35 PMgujaratijagran.com

અજય દેવગનની અપકમિંગ ફિલ્મ ‘ભોલા’નું મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે

પોસ્ટરમાં અભિનેતાના હાથમાં શ્રીમદ ભાગવત ગીતા અને કપાળ પર ભસ્મ લાગેલું જોવા મળી રહ્યું છે

અજય દેવગનની આ ફિલ્મ 30 માર્ચ, 2023ના રોજ રિલીઝ થશે

‘ભોલા’ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે, ફિલ્મના નિર્દેશક અને નિર્માતા અજય દેવગન જ છે. ભોલામાં તબ્બુ પણ જોવા મળશે

અજય દેવગનની ફિલ્મનું પોસ્ટર સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે, ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

દ્રશ્યમ 2ની ધમાકેદાર સફળતા પછી હવે અજય દેવગનના ફેન્સને ભોલાથી પણ ઘણી આશા છે

ALL PHOTO CREDIT: INSTAGRAM/ AJAY DEVGAN

આ પણ વાંચો: Bholaa Motion Poster: ‘એક ચટ્ટાન, સૌ શૈતાન’… ‘ભોલા’નું મોશન પોસ્ટર રિલીઝ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

Rakul Preet Singhએ પસંદ કર્યો પરફેક્ટ વિન્ટર લુક