પોસ્ટ ઓફિસની આ યોજનામાં માત્ર 1500 ના રોકાણથી મળશે આટલા રુપિયા


By Kajal Chauhan14, Apr 2025 05:25 PMgujaratijagran.com

પોસ્ટ ઓફિસ યોજના

બેંકોની જેમ પોસ્ટ ઓફિસ પણ તેના ગ્રાહકોને RD ખાતાની સુવિધા પૂરી પાડે છે.

રિકરિંગ ડિપોઝિટ યોજના

RD એટલે કે રિકરિંગ ડિપોઝિટ એક નાની બચત યોજના છે જેમાં દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવવાની હોય છે.

રોકાણ

પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં દર મહિને 1500 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

5 વર્ષ માટે રોકાણ

આ પોસ્ટ ઓફિસ યોજના 60 મહિનામાં એટલે કે 5 વર્ષે પરિપક્વ થાય છે.

6.7 ટકા વ્યાજ

પોસ્ટ ઓફિસ હાલમાં RD ખાતા પર 6.7 ટકા વ્યાજ આપી રહી છે.

5 વર્ષે કેટલા રુપિયા મળશે

પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં પાકતી મુદત પર કુલ 1,07,050 રૂપિયા મળશે.

ભારતના ડ્રાઈવિંગ લાઈસન્સથી કયા દેશોમાં કાર ચલાવી શકાય ?