જો તમે પોસ્ટ ઓફિસની RD યોજનામાં દર મહિને 2000 નું રોકાણ કરો છો તો 5 વર્ષ પછી તમને કેટલા પૈસા મળશે?
બેંકોની જેમ પોસ્ટ ઓફિસમાં પણ RD ખાતું ખોલાવી શકાય છે. RD એટલે કે રિકરિંગ ડિપોઝિટ. એકાઉન્ટમાં દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરવામાં આવે છે.
પોસ્ટ ઓફિસ RD યોજનામાં દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કરવું પડે છે.
પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને RD પર 6.7 ટકા વ્યાજ આપી રહી છે.
પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ 60 મહિનામાં એટલે કે 5 વર્ષમાં મેચ્યોર થાય છે.
5 વર્ષ પછી તમને વ્યાજ સાથે કુલ 1,42,732 રૂપિયા મળશે.