પોસ્ટ ઓફિસ RD સ્કીમમાં તમને ગેરન્ટેડ વળતર મળે છે. આ સાથે જમા પૈસા પણ સુરક્ષિત હોય છે
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 6.7 ટક વ્યાજ મળે છે
પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં દર મહિને 8000 જમા કરાવો તો પાકવા સમયે રૂપિયા 5,70,000નું ફંડ મળે છે
એટલે કે ગણતરી પ્રમાણે પાંચ વર્ષમાં તમે કૂલ રૂપિયા 4,80,000 જમા કરશો તો તમને રૂપિયા 90,927 ગેરન્ટેડ મળશે