શુ ગોલ્ડ લોન માટે PAN કાર્ડ જરૂરી છે? જાણો RBIનો નિયમ


By Nileshkumar Zinzuwadiya20, Jul 2025 03:50 PMgujaratijagran.com

ગોલ્ડ લોન

ગોલ્ડ લોનમાં દેવાની રકમ સોનાના વજન અને શુદ્ધતા પર આધારિત હોય છે. આ સંપત્તિ સર્જન માટે સૌથી ઝડપી અને સરળ રીત પૈકી એક છે

18થી 22 કેરેટ સોનું

તમે 18થી 22 કેરેટ સોનાના આભૂષણના બદલામાં ગોલ્ડ લોન લઈ શકાય છે

પાન કાર્ડ ફરજિયાત નથી

ગોલ્ડ લોન લેવામાં પાન કાર્ડ ફરજિયાત નથી, પણ જો ગ્રાહક 5 લાખ રૂપિયા અથવા વધારેની ગોલ્ડ લોન માટે અરજી કરે છે તો તેને પોતાના પાન કાર્ડ જમા કરવાનું રહેશે

માર્ગદર્શન

RBIએ તાજેતરના માર્ગદર્શન પ્રમાણે રિપેમેન્ટ ક્ષમતાનું આકલન કરવા માટે હવે આવકનું પ્રમાણ જરૂરી છે

Gujarati Magas: પરફેક્ટ ગુજરાતી મગસ બનાવવાની રીત,જાણો સરળ બેસન બરફીની રેસીપી