પોસ્ટ ઓફિસ RD સ્કીમમાં તમને ગેરન્ટેડ વળતર મળે છે. સાથે જમા પૈસા પણ સુરક્ષિત રહે છે
અત્યારે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 6.7 ટકા વ્યાજ મળે છે
પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં દર મહિને 8 હજાર જમા કરાવો તો મેચ્યોરિટી પર તમને રૂપિયા 5,70,927 ફંડ મળે છે
પાંચ વર્ષમાં તમે કૂલ રૂપિયા 4,80,000 જમા કરશો, જેના તમને રૂપિયા 90,927 ગેરન્ટેડ રિટર્ન મળશે.