પોસ્ટ ઓફિસ: 1 લાખ રૂપિયામાં મેળવો રૂપિયા 1.44, કેવી રીતે 10 લાખના મળશે રૂપિયા 4.


By Kisankumar Sureshkumar Prajapati21, Mar 2025 03:44 PMgujaratijagran.com

FD સ્કીમ

પોસ્ટ ઓફિસ FD સ્કીમમાં રોકાણ પર ગેરંટી વળતર ઉપલબ્ધ છે.

સલામત

ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના સંપૂર્ણપણે સલામત છે.

ટેક્સ બચત

5 વર્ષ માટે તેની FD કરવાથી વ્યક્તિને ટેક્સ બચતનો લાભ મળે છે.

વ્યાજ દર

પોસ્ટ ઓફિસ FD પર 7.5% વાર્ષિક વ્યાજ દર ઉપલબ્ધ છે.

રોકાણ

આમાં તમને 5 વર્ષ પછી 1 લાખના રોકાણ પર લગભગ રૂપિયા 1,44,995 મળશે.

ફંડ

2 લાખ રૂપિયા પર તમે 2, 89, 990 રૂપિયા સુધીનું ફંડ મેળવી શકો છો.

વળતર

તમને 3 લાખ રૂપિયા પર લગભગ રૂપિયા 4,34,985નું વળતર મળશે.

રૂપિયા

4 લાખના રોકાણ માટે રૂપિયા 5,79,980 અને 5 લાખ રૂપિયા પર તમને રૂપિયા 7,24,975 મળશે.

વળતર

10 લાખનું રોકાણ કરવાથી તમને 14,49,950 રૂપિયાનું વળતર મળશે.

કયા વિટામિનની ઉણપને લીધે ગુસ્સો આવે છે તે જાણો