ઓફિસમાં જમ્યા પછી ક્યારેક આપણે સુસ્તી અનુભવીએ છે અને ઊંઘ આવે છે. એવામાં થોડા કલાકો પછી ભૂખ પણ લાગે છે જે તમારી કામમા અડચણ બને છે. આજે આપણે એક ટેસ્ટી ડ્રીન્ક બનાવતા શીખીશું જે પીવાથી તમને બાકીના કલાકોમાં એનર્જી આપશે અને તમારા કામની પ્રોડક્ટીવીટી પણ વધારશે.
એક કપ ગ્રીન ટી,1 ચમચી મધ, ½ લીંબુનો રસ,¼ ચમચી આદુંનો પાવડર, અને ⅓ હળદરનો પાવડર
એક કપ ગ્રીન ટી બનાવી તેને રુમ ટેમપ્રેચર પર ઠંડુ કરો અથવા તમે એને રેફ્રીજેટરમાં પણ મુકી શકો છો.
ગ્રીન ટીને ઠંડી કર્યો પછી એક ચમચી મધ રેડો અને સારી રીતે મીક્સ કરી લો, એ ટીને સ્મુધ બનાવશે
હવે ગ્રીન ટીમાં થોડી તીખાશ ઉમેરવા તેમા ¼ ચમચી આદું નાખો
હવે આમાં ¼ ચમચી હળદર પણ ઉમેરો, આમાં રહેલા એન્ટી-ઈન્ફાલામેટરી પ્રોપર્ટીઝ એનર્જી લેવલને બૂસ્ટ કરે છે.
હવે આ બધી વસ્તુઓને સારી રીતે મીકસ કરી લો, જેથી મધ, લીંબુનો રસ અને આદું સારી રીતે એકબીજામા ભળી જાય.
આ પ્રી-મેડ અને પોસ્ટ-લંચને ગ્લાસમા રેડી બરફ સાથે સર્વ કરો.
આ હોમ મેડ ડ્રીન્કનૂં સેવન કરો જે તમને લંચમા થતી આળસને દૂર કરશે અને તમને ફરી તમને એનર્જેટીક ફીલ કરાવશે.