મહિલાઓને શરીરમાં લોહીની ઉણપ કેમ થાય છે? જાણો તેના કારણ


By Sanket M Parekh07, Sep 2023 04:19 PMgujaratijagran.com

પીરિયડ્સ દરમિયાન

પીરિયડ્સ દરમિયાન મહિલાઓના શરીરમાં લોહી વધારે પ્રમાણમાં નીકળે છે, જેના કારણે લોહીની ઉણપ થઈ જાય છે.

એનીમિયાની સમસ્યા

એનીમિયા એક સામાન્ય સ્થિતિ છે, જેમાં શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ થઈ જાય છે. જેના કારણે શરીરમાં લોહીની ઉણપ વર્તાય છે. જે મોટાભાગે આયરન, વિટામિન બી-12 અને ફૉલેટની કમીનું કારણ હોઈ શકે છે.

લોહી ગાઢ થવું

લોહી ગાઢ થવું, જેમ કે થેલેસેમિયા અથવા સાઈકલિક વોલ્ટિંગ જેવી બીમારીઓના કારણે શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે.

અન્ય કારણ

ડાયાબિટીશ, કેટલાક રોગોની સારવાર દરમિયાન અને અકસ્માત વગેર કારણોસર લોહીની ઉણપ થાય છે

એક મુઠ્ઠી મગફળીના છે જાદુઈ ફાયદા, અનેક ગંભીર બીમારીઓથી બચી શકો છો તમે