Paush Purnima: આજે પોષ પૂનમમાં દિવસે કરો આ ઉપાય, ધનલાભ થશે


By AkshatKumar Pandya06, Jan 2023 03:00 AMgujaratijagran.com

પોષ પૂર્ણિમા વર્ષ 2023ની પહેલી પૂર્ણિમા છે. &વર્ષમાં દરેક કાર્યમાં સફળતા અને ધન પ્રાપ્તિ માટે આ ઉપાય કરવા જોઈએ

આજે મા લક્ષ્મીને પૂજા સમયે ખીર ધરાવી જોઈએ

જો લગ્નમાં તકલીફો આવી રહી હોય તો આજે લક્ષ્મીજીને જાસ્મીનના ફૂલ અર્પણ કરો.

આજે રાતે શ્રી સૂક્તનો પાઠ, કનકધારા સ્ત્રોત અને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા જોઈએ

પોષ પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીને 11 પીળા રંગની કોડીઓ અર્પણ કરો. ત્યાર બાદ તેને લાલ કે પીળા રંગના કપડામાં બાંધીને તિજોરી કે કબાટમાં મૂકી દો.

Shraddha Arya વન શોલ્ડર થાઈ સ્લિટ ડ્રેસમાં લાગી એકદમ હોટ