આ પોપ્યુલર સાઉથ ઈન્ડીયન વાનગીઓ ટ્રાય કરો


By Smith Taral06, Mar 2024 06:04 PMgujaratijagran.com

ઉત્તપમ

ઉત્તપમ નાળિયેર, ગાજર, ડુંગળી, મરચાં અને ટામેટા પર અને અન્ય ટોપિંગ સાથે બનાવવામાં આવે છે આને તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો

ઢોસા

મસાલા ઢોસાની અંદરનો ભાગ બટાકાના શાકથી ભરેલો હોય છે. ઢોસામાં રવા, ટામેટા, ચીઝ જેવા ઢોસા પણ સ્વાદીષ્ટ લાગે છે

હૈદરાબાદી બિરયાની

હૈદરાબાદી બિરયાની તેના અદ્ભુત સ્વાદ માટે જાણીતું છે. આ ડીશમાં ફારસી અને મુગલાઈ સ્વાદનો સમન્વય દેખાય છે.

અપ્પમ અને ઇષ્ટુ

અપ્પમ એ હળવુ અને ફ્લફી સ્વાદિષ્ટ ડીશ છે, જે નારિયેળના દૂધ અને ચોખાના લોટ આથો સાથે બનાવવામાં આવે છે.

ઈડલી

ઘણા સાઉથ ઈન્ડીયન પરિવારમાં નાસ્તામાં ઈડલી ખાવામાં આવે છે. આ નરમ,સ્પંજી સફેગ રંગના પેનકેક જેવા હોય છે.

પુટ્ટુ અને કડાલા કરી

કડાલા વાનગી સાથે પુટ્ટુ સર્વ કરવામા આવે છે, પુટ્ટુને કાળા વટાણા, મીઠો લીમડો અને નારિયેળનું દૂધ વડે બનાવવામાં આવે છે

દહીં ભાત

દહીં ભાત આંધ્ર પ્રદેશના મુખ્ય ખોરાક છે. આ દહીં ભાત તીખો અને નમકીન લાગે છે જે ખાવું સ્વાસ્થય માટે ખાસ કરીને પાચન માટે ઘણું સારુ માનવામાં આવે છે.

આ 4 કામ સાથે તમારો દિવસ શરૂ કરો, વજન વધવાની ચિંતા કરવી નહી પડે