ગુજરાત અને મહારાષ્ટ્રથી નજીક હોવાના લીધે, દીવ-દમણ પર્યટન સ્થળને વધારે પસંદ કરવામાં આવે છે.
દિવથી માત્ર 20 મિનીટના અંતરે આવેલ સુંદર રમણીય સમુદ્ર તટ છે.
મોતી દમણમાં ઘણા પૌરાણિક ચર્ચ છે. તેમાં એક મોટું ચર્ચ છે. જેને કેથેડ્રલ બોલ જીજસ તરિકે ઓળખવામાં આવે છે.
સમુદ્ર તટ દમણથી 5 કી.મી. દૂર આ દેવિકા બીચ આવેલ છે.
સુંદર ઉદ્યાનો સાથે ખુલ્લુ મેદાન પર્યટકોને એન્જોય કરવાનો મોકો આપે છે.
નાની દમણમાં આ સમુદ્ર તટ એક પ્રખ્યાત પિકનીક સ્થળ છે. અહીંની શાંતિ પર્યટકોને આકર્ષિત કરે છે.
ટ્રાવેલ સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.