Romantic Places in Gujarat: વેડિંગ એનિવર્સરી સેલિબ્રેશન માટે ગુજરાતના બેસ્ટ ડેસ્


By Vanraj Dabhi21, Nov 2024 10:53 AMgujaratijagran.com

વેડિંગ એનિવર્સરી

જો તમારી વેડિંગ એનિવર્સરી નજીક આવી રહી હોય અને તમારા પાર્ટનરને સરપ્રાઈઝ આપવા માંગતા હોવ તો ગુજરાતના આ બેસ્ટ સ્થળો છે.

ગુજરતના રોમેન્ટિક સ્થળ

તમારા પાર્ટનરની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માંગતા હોવ તો આજે અમે તમને ગુજરાતના કેટલાક બેસ્ટ લોકેશન શેર કરીશું.

શિવરાજપુર બીચ

જો તમે તમારા પાર્ટનર સાથે વોટર એક્ટિવિટી કરવા માંગતા હોવ તો તમે શિવરાજપુર બીચ જવાનો પ્લાન બનાવી શકો છો.

કચ્છ રણોત્સવ

કચ્છને ગુજરાતનું લોકપ્રિય પર્યટન સ્થળ માનવામાં આવે છે, અહીં તમે સફેદ મીઠાનું રણ, ટેન્ટ સિટી, લોકસંસ્કૃતિ અને પરંપરાગત ભોજનનો આનંદ માણી શકો છો.

સાપુતારા

મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં ડાંગ જિલ્લાના જંગલની વચ્ચે આવેલ આ લોકેશન તમારા માટે પરફેક્ટ છે.

જૂનાગઢ

પત્ની સાથે પહેલી વેડિંગ એનિવર્સરીને ખાસ બનાવવા માટે તમે ગિરનાર, સાસણ ગીર, જંગલ સફારી સહિત અનેક રિસોર્ટ અને ફાર્મ હાઉસનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

ટ્રાવેલ સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં આ સ્થળોએ બરફવર્ષાનો આનંદ માણો