પૂજા હેગડેના આ સાડી લુક અપનાવો, તમે પણ લાગશો સ્ટાઈલિશ


By Sanket Parekh16, Dec 2022 05:50 PMgujaratijagran.com

અભિનેત્રીનો દરેક લુક આકર્ષક હોય છે. તમે પણ પૂજાના સાડી લુક્સને ફૉલો કરી શકો છો

રેડ કલરની આ સાડીમાં પૂજા હેગડે ખૂબ જ હટકે લાગી રહી છે. સાડીના બૉટમમાં રફલ લુક છે.

બ્લેક સાડી સાથે અભિનેત્રીએ ઑફ શોલ્ડર બ્લાઉઝ કેરી કર્યો છે, જે તેના લુકને વધારે એટ્રેક્ટિવ બનાવે છે.

યેલો કલરની રફલ સાડીમાં પૂજા ખૂબ જ સુંદર લાગી રહી છે. તમે પણ તેના આ લુકને કેરી કરી શકો છો.

ટ્રાન્સપરન્ટ સાડીમાં પૂજા હેગડેનો આ અલગ જ લુક છે. યેલો અને વ્હાઈટ કલરની સાડી સાથે અભિનેત્રી જોવા મળી રહી છે.

મોટાભાગના લોકોને સિલ્ક સાડી ખૂબ જ પસંદ પડે છે. અભિનેત્રીએ પહેરેલી આ સાડી પણ તમે કેરી કરીને સ્ટાઈલિશ લાગી શકો છો

સમાચારથી સતત અપડેટ રહેવા ક્લિક કરો

અભિનેત્રી એલી એવરામના ઈન્ડિયન લુકમાં જીત્યા લોકોના દિલ