અભિનેત્રી એલી એવરામના ઈન્ડિયન લુકમાં જીત્યા લોકોના દિલ


By Sanket Parekh16, Dec 2022 04:40 PMgujaratijagran.com

એલી એવરામે સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટો શેર કર્યાં છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

અભિનેત્રીએ ઈન્ડિયન લુકમાં સાડી કેરી કરી છે, જેમાં તેની ખૂબસુરતી ઔર નીખરી રહી છે

એલી એવરામે ઈન્ડિયન લુક કેરી કર્યો છે. જેનાથી તમે પણ પ્રેરણા લઈ શકો છો.

એલી એવરામની સ્માઈલ પણ ખૂબ જ કાતિલ છે. લાખો ફેન્સ તેની ઝલક મેળવવા આતુર રહે છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટા શેર કરતી રહે છે.

સમાચારથી સતત અપડેટ રહેવા ક્લિક કરો

શું તમે 11 સેકન્ડમાં પથ્થરોમાં છૂપાયેલા દેડકાંને શોધી શકો છો?