શું તમે 11 સેકન્ડમાં પથ્થરોમાં છૂપાયેલા દેડકાંને શોધી શકો છો?


By Rakesh Shukla16, Dec 2022 10:10 AMgujaratijagran.com

આ તસવીર નદી કિનારાની છે. જેમાં તમને માત્રને માત્ર પથ્થરો દેખાઈ રહ્યાં છે.&

આ પથ્થરોમાં એક દેડકો પણ બેસેલો છે. જેને શોધવા માટે તમારી પાસે 11 સેકન્ડ છે.

શું તમે 11 સેકન્ડમાં દેડકાને શોધી શક્યા?

દેડકાંને શોધવો સહેલો નથી. પથ્થર અને દેડકાં બન્નેનો રંગ એક સરખો છે.&

દેડકાંને શોધવા માટે તમારે તસવીરને ધ્યાનથી જોવી પડશે અને થોડી નઝીકથી નિહાળવી પડશે.&

હજી પણ દેડકો તમને નથી દેખાતો...અમે જણાવીએ તમને.

દેડકો તમને તસવીરમાં વચ્ચોવચ બેસેલો જોવા મળશે.

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

આજનું રાશિફળ 16 ડિસેમ્બર, 2022