પૂજા હેગડેની લાઈફસ્ટાઈલ છે શાનદાર


By Thakur Dharmendrasinh Dilipsinh20, Jun 2023 04:55 PMgujaratijagran.com

પૂજા હેગડે

ફેમસ અભિનેત્રી પૂજા હેગડેના સાઉથની લઈને બોલીવુડ સુધી દરેક જગ્યાએ દિવાના છે

સાઉથ ડેબ્યૂ

પૂજા હેગડેએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2012માં તમિલ ફિલ્મથી કરી હતી

બોલિવૂડ ડેબ્યૂ

પૂજા હેગડેએ વર્ષ 2016માં આવેલી ફિલ્મ મોહેંજો દરોથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

લેવિશ લાઇફસ્ટાઇલ

પૂજા હેગડે ઘણી ક્લાસી અને લેવિશ લાઇફસ્ટાઇલ જીવે છે

ઘરની તસવીરો

સોશિયલ મીડિયા પર અભિનેત્રી ઘણીવાર તેના ઘરની ઈનસાઈડ તસવીરો શેર કરે છે

કાર કલેક્શન

પૂજા હેગડે પાસે શાનદાર કાર કલેક્શન છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

અભિનેત્રી મૃણાલ ઠાકુરના દેસી લુક્સ છે કમાલ