પીએમ મોદીના જીવનનો મંત્ર છે મેડિટેશન


By Thakur Dharmendrasinh Dilipsinh17, Sep 2023 12:39 PMgujaratijagran.com

પીએમ નરેન્દ્ર મોદી

આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે

કેદારનાથમાં ગુફામાં લગાવ્યો હતો ધ્યાન

વર્ષ 2019માં કેદારનાથથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સામે આવી હતી, જેમાં તે ગુફાની અંદર ધ્યાન કરતા જોવા મળ્યા હતા

મેડિટેશનથી મળે છે એકાગ્રતા

પીએમ મોદી લાંબા સમય સુધી કોલકાતાના બેલૂર મઠ અને અન્ય સ્થળો પર રહ્યા છે, જ્યાં તેમને પોતાને એકાગ્ર કરવા માટે ધ્યાન શીખ્યું

આવે છે સકારાત્મક વિચાર

મેડિટેશનથી સકારાત્મક વિચાર મનમાં આવે છે, આ સાથે જ મન પણ શાંત થાય છે. પીએમ આને ફોલો કરે છે

દિવસની શરૂઆત મેડિટેશનની સાથે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના દિવસની શરૂઆત મેડિટેશન એને યોગની સાથે કરે છે. તે લોકોને તેમા માટે પ્રેરિત પણ કરે છે

એકાંતમાં ધ્યાન લગાવવું પસંદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિમાલયમાં એકાંત સ્થળો પર ધ્યાન લગાવવું સૌથી સારું લાગે છે

દેશ-દુનિયા તેમજ ગુજરાતના ખૂણે-ખૂણાંના સમાચાર સાથે અપડેટ રહેવા માટે જોડાયેલા રહો

PM Modi's Birthday 2023: નરેન્દ્ર મોદી વિશે જાણવા જેવા રસપ્રદ તથ્યો