ફેબ્રુઆરીમાં ફરવા જવાનો પ્લાન કરો છો? રાજસ્થાનની આ જગ્યાઓને કરો એક્સપ્લોર


By Smith Taral01, Feb 2024 11:53 AMgujaratijagran.com

2024ના ફેબ્રુઆરી મહિનાનું આગમન થઈ ગયું છે, આ સમયમાં ઠંડીનું પ્રમાણ ઓછુ થાય છે એવામાં તમે ભારતની ઘણી જગ્યાને એક્સપ્લોર કરી શકો છો. આજે અમે તમને રાજસ્થાનની એવી જગ્યાઓ વિશે માહિતગાર કરીશું જેને તમે ફેબ્રુઆરી મહિનામાં એક્પલોર કરી શકો છો.

ચીત્તોડગઢ

આ સ્થળ પર ઘણી જગ્યાઓ ફરવા લાયક છે. ચીત્તોડગઢનો કીલ્લો આમાં સૌથી વધું પ્રખ્યાત છે, આ જોવા દુર દુરથી લોકો આવે છે.

બીકાનેર

રાજસ્થાનના બીકાનેરમાં આવેલ જુનાગઢને તમે જોવા જઈ શકો છો. અહીં આવેલ ફેમસ પેલેસને પણ એક્લપ્લોર કરી શકો છો.

જયપુર

ફેબ્રુઆરી મહિનામા જયપૂર ફરવું પરફેક્ટ રહેશે, અહિંયા એવી ઘણી જોવાલાયક જગ્યાઓ છે જેને તમે એક્સપ્લોર કરી શકો છો.

You may also like

ભારતના આ 7 સુંદર અને વિશાળ શાહી મહેલો વિશે જાણો.

આ છે ભારતનું મિની થાઈલેન્ડ એકવાર જરુરથી એક્સપ્લોર કરો

જેસલમેર

જો તમે રણ જોવાના શોખીન હોવ તો તમે જેસલમેરની મુલાકાત લઈ શકો છો. આ સિટી ગોલ્ડન સિટીના નામે પણ ઓળખાય છે.

જોધપુર

બ્લુ સીટી નામથી જાણીતું જોઘપુર શહેર ખૂબ જ સુંદર છે. આ મહિનામાં જોધપુર ફરવું તમારી માટે બેસ્ટ રહેશે.

માઉંટ આબુ

રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુ હીલસ્ટેશની પણ મુલાકાત લઈ શકાય છે. અહીંનો સુંદર કુદરતી નઝારો જોઈને તમને ઘરે જવાનું મન નહીં થાય

રાજસ્થાનની આ જગ્યાઓને એકવાર જરૂરથી એક્પ્લોર કરવું જોઈએ. સ્ટોરી પસંદ આવી હોય તો શેર જરુર કરજો. આવીજ ટ્રાવેલ સંબધિત સ્ટોરીસ માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

બાટી રેસીપી : રાજસ્થાની મસાલા બાટી બનાવાની રીત