During Diwali Visit: દિવાળી વેકેશનમાં રાજકોટ નજીક ફરવા લાયક સ્થળો


By Vanraj Dabhi13, Oct 2024 05:52 PMgujaratijagran.com

રાજકોટ પ્રવાસન સ્થળો

દિવાળી વેકેશન 2024માં રાજકોટ અને તેની આસપાસ ફરવાનો પ્લાન કરતા હોવ તે આ માહિતી તમને ઉપયોગી થશે.

આજી ડેમ

રાજકોટની ભાગોળે આવેલ આજી ડેમ પિકનિક પોઈન્ટ તરિકે જાણીતો છે, તમે દિવાળી વેકેશનમાં મુલાકાત કરી શકો છો.

રામ વન

રાજકોટમાં આજી ડેમ નજીક કુદરતી સૌંદર્ય અને ભક્તિની સમન્વય અનુભુતી કરાવતું રામ વન આવેલું છે.

નૌલખા પેલેસ

રાજકોટ નજીક ગોંડલ શહેરનો સૌથી પ્રાચીન મહેલ છે, જેને નૌલખા પેલેસ તરિકે ઓળખવામાં આવે છે.

ખંભાલીડા ગુફાઓ

ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે અજંતા-ઇલોરાની ગુફાઓ ઝાંખી પાડે એવી 1800 વર્ષ જૂની ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ બેનમૂન છે.

ઓસમ પર્વત

રોજકોટથી થોડે દૂર ધોરાજી તાલુકામાં કુદરતી સૌંદર્યની અનુભુતી કરાવતો આસમ ડુંગર આવેલ છે.

વેરી દરવાજો

ગોંડલમાં આવેલ વેરી દરવાજો પ્રવાસી આકર્ષણ હેઠળ સૂચિબદ્ધ છે.

વીરપુર

દિવાળી વેકેશનમાં વીરપુર ધામ ખાતે જલારામની આસ્થાની અનુભુતી કરી શકો છો.

રણજીત વિલાસ પેલેસ

રાજકોટમાં દિવાળી વેકેશન દરમિયાન તમે રણજીત વિલાસ પેલેસની મુલાકાત કરી શકો છો.

હિંગોલગઢ પહાડી કિલ્લો

દિવાળી વેકેશનમાં રાજકોટ નજીક તમે કુદરતી સૌદર્યનો આનંદ માણવા માટે હિંગોલગઢ પહાડી કિલ્લાની મુલાકાત કરી શકો છો.

Diwali Vacation: દિવાળી વેકેશનમાં અમદાવાદ નજીક ફરવા માટે બેસ્ટ સ્થળો