Weekend Getaways: વીક-એન્ડમાં રંગીલા રાજકોટની એક સુહાની સફર માટેના પીકનીક પોસ્ટ


By Vanraj Dabhi23, Nov 2024 03:25 PMgujaratijagran.com

રાજકોટ ટુરિઝમ

રાજકોટ શહેરમાં ફરવા માટે બેસ્ટ સ્થળો શોધી રહ્યા હોવ તો આજે અમે તમને ફરવાના બેસ્ટ ડેસ્ટિનેશન જણાવીશું.

અટલ સરોવર

રાજકોટ શહેરના નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આવેલ છે, જ્યાં તમે ફાઉન્ટેન લેઝર લાઈટ શો સહિત ઘણી રાઈડ્સનો આનંદ માણી શકો છો.

ગાંધી મ્યુઝિયમ

શહેરની મદ્યમાં જ્યુબેલી નજીક ગાંધી મ્યુઝિયમ આવેલ છે.

રામવન

રાજકોટ શહેરમાં ભાવનગર રોડ પરના આજી ડેમ પાસે આવેલ પ્રભુ શ્રી રામના જીવન અને રામાયણના પ્રસંગો પર આધારિત થીમ પાર્ક છે.

પ્રદ્યુમન પાર્ક

રાજકોટ શહેરના જુના માર્કેટિંગ યાર્ડ નજીક, લાલપરી તળાવ પાસે આ લોકેશન આવેલ છે.

કબા ગાંધીનો ડેલો

શહેરના ધર્મેન્દ્ર રોડ પર કડિયા નવલાઇન ખાતે આ લોકેશન આવેલ છે.

સ્વામિનારાયણ મંદિર કાલાવાડ

શહેરના કાલાવાડ રોડ પર ભગવાન સ્વામિનારાયણનું સુંદર મંદિર આવેલ છે.

ઇશ્વરીયા પાર્ક

રોજકોટની ભાગોળે આ નયન રમ્ય લોકેશન આવેલ છે.

શ્રી રામકૃષ્ણ આશ્રમ

આ લોકેશન રાજકોટ શહેરના ડો યાજ્ઞિક રોડ પર આવેલ છે.

વાંચતા રહો

ટ્રાવેલ સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Diu Tourism: દીવમાં જોવાલાયક સ્થળો