શિયાળાની ઋતુમાં ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે. તો રાજસ્થાન રહેશે યોગ્ય, આ અદ્ભૂત સ્થળોની મુલાકાત લઈને તમે તમારી ટ્રીપને યાદગાર બનાવી શકો છો.
રાજસ્થાનમાં આવેલું આ હિલ સ્ટેશન ફરવા માટે ખૂબ પોપ્યુલર છે. સુંદર કુદરતી નજારો માણવા માટે તમે માઉન્ટ આબુની મુલાકાત લઈ શકો છો.
અજમેરથી થોડા અંતરે આવેલું પુષ્કરમાં તમે ઘણા નાના મંદિરોની પણ મુલાકાત લઈ શકો છો.
તમે સુંદર કિલ્લાઓ, મંદિરો, તળાવો અને મહેલોની જોવા માંગતા હોવ તો ઉદયપુર જઈ શકો છો આ જગ્યાને એક્સપલોર કરવૂું આનંદદાયક રહેશે.
તે રાજસ્થાનમાં સ્થિત એક ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે., જો તમે તમારા પાર્ટનર સાથે શાંતિનો સમય પસાર કરવા માંગતા હો, તો તમે મંડાવાની મુલાકાત લઈ શકો છો.
જેસલમેર ચારેબાજુ રેતી જોવા મળે છે, આ દેખાવમાં સુંદર લાગે છે. આ શહેરની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે.
શિયાળાની મોસમમાં, તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે અજમેરની મુલાકાત પણ લઈ શકો છો. અહીં તમને ફરવા માટે ઘણી જગ્યાઓ મળશે.