જામનગરમાં જોવાલાયક સ્થળો


By Vanraj Dabhi01, Mar 2024 05:36 PMgujaratijagran.com

Bala Hanuman Temple

શ્રી પ્રેમભિક્ષુજી માર્ગ,લાખોટા તળાવ પાસે, સરકારી વસાહત, જામનગર.

Dwarkadhish Temple

ગોમતી ઘાટ, 56, સીડી સ્વર્ગદ્વાર,દ્વારકા.

Khijadiya Bird Sanctuary

ખીજડિયા પક્ષી અભયારણ્ય,સચાણા,જામનગર.

BAPS Shri Swaminarayan Mandir

પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ,ખંભાળિયા હાઇવે,સમર્પણ હોસ્પિટલ પાસે,અજંતા સોસાયટી,જામનગર.

Shivrajpur Beach

દ્વારકા-ઓખા હાઈવેની બાજુમાં દ્વારકાથી 12 કિમી દૂર આવેલો શિવરાજપુર બીચ રાજ્યના સૌથી પ્રખ્યાત બીચ પૈકીનો એક છે.

Bet Dwarka

દ્વારકાના મુખ્ય શહેરથી લગભગ 30 કિમી દૂર આવેલું છે બેટ દ્વારકા.

Lakhota Talav

જામનગર રેલ્વે સ્ટેશનથી 4 કિમીના અંતરે, રણમલ તળાવ એ જામનગર શહેરની મધ્યમાં આવેલું માનવસર્જિત તળાવને લાખોટા તળાવ તરીકે પણ ઓળખાય છે.

Adinath Mandir Jain Temple

61, સમર ક્લબ રોડ, શંકર ટેકરી, જામનગર.

Aradhana Dham

પોસ્ટ વડાલીયા શિહાણ,હાલાર તીર્થ આરાધનાધામ,તાલુકો જામખંભાળીયા, જામનગર.

અનંત અને રાધિકાના પ્રિ વેડિંગમાં જામનગરની આ 5 રેસ્ટોરન્ટમાં ધસારો વધશે