તળાવોથી લઈને આયલેન્ડ સુધી જામનગરની આ જગ્યાઓને કરો એક્સપ્લોર


By Smith Taral29, Feb 2024 12:47 PMgujaratijagran.com

આભાપારા હીલ્સ

જો તમને ટ્રેકીંગનો શોખ હોય તો તમે આભાપારા હીલ્સની મુલાકાત લઈ શકો છો.

ખીજડીયા બર્ડ સેન્કચુરી

જામનગરમાં આવેલી ખીજડીયા બર્ડ સેન્કચુરી ખૂબજ મનમોહક છે તમે અહીયાં શાંતીની પળો માણી શકો છો.

લખોટા તળાવ

જામગનગરમાં આવેલું લખોટા તળાવ પણ ઘણું સુંદર છે અહીંયા તમે લખોટા જીલ અને પેલેસ પણ જઈ શકો છો.

પીરોટન આઈલેન્ડ

જામનગરમાં તમે પીરોટન આઈલેન્ડ ફરી શકો છો અહીંયા તમે દરીયાઈ પ્રાણીઓને પણ સ્પર્શ કરી શકો છો.

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર

તમે જામનગરમાં શ્રી સ્વામીનારાયણ મંદિરના દર્શન કરી શકો છો.

મા આશાપૂરા મંદિર

જામનગરમાં આશાપૂરા ઘણું પ્રસિધ્ધ છે, માનવામાં આવે છે અહીંયા ભક્તોની મનોકામના પુરી થાય છે.

પ્રધામમંત્રીની ધ્વારકા યાત્રા: જો તમને પણ બીચ પર જવાનું પસંદ હોય તો ભારતની આ જગ્યાઓ તમને જરુરથી ગમશે