જો સમર વેકેશનનો પ્લાન બનાવી રહ્યા હોવ તો ભૂતાનની આ જગ્યાઓને તમારા વિશલિસ્ટ એડ કરી શકો છો. પર્વોતોની સુંદરતા અને ભૂતાનનું આહ્લલાદાયક વાતાવરણ તમને આ ગરમીમાં રાહતનો અહેસાસ કરાવી શકે છે આવા જાણીએ ભૂતાનના આ સુંદર સ્થળો વિશે
ભૂતાનમાં આવેલ ટ્રોંગસાની મુલાકાત લેવા જઈ શકો છો. અહીંના અદભૂત નજારો તમને મંત્રમુગ્ધ કરી દેશે.
પુનાખાની કુદરતી સુંદરતા મનમોહી લે તેવી છે, જો તમે પ્રકૃતી પ્રેમી છો તો તમને આ જગ્યા ખૂબ ગમશે
ભુતાનના પારોમાં ઘણી ઐતિહાસિક અને ધાર્મિક ઇમારતો આવેલી છે જેની તમે મુલાકાત લઈ શકો છો તેમજ સુંદર ખીણનો નઝારાનો પણ આનંદ લઈ શકો છો
પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર ત્રાશીગાંગ પણ ફરવા માટે યોગ્ય જગ્યા છે, આ જગ્યાની મુલાકાત લીધા પછી તમને પાછા ફરવાનું મન નહીં થાય.
ફોબજીખા એક નાનકડી અને સુંદર જગ્યા છે, અહીં તમે તમારા મિત્રો અને પરિવાર સાથે ફરવા જઈ શકો છો. અહીં રોમિંગ કરીને તમને ઘણો આનંદ મળશે.
જીગ્મે દોરજી નેશનલ પાર્ક ભૂતાનનું પ્રખ્યાત સ્થળ છે અહીંની મુલાકાત તમારી માટે યાદગાર રહી જશે.
ભૂતાનની રાજધાની થિમ્પુની મુલાકાત પણ લઈ શકાય, અહીં તમે એડવે્ન્ચર એક્ટીવીટનો આનંદ લઈ શકો છો