તમે રજાઓ દરમિયાન ગુજરાતમાં અમદાવાદની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. આ સ્થળો પર તમને જન્નત જેવો આનંદ મળશે.
આ એક ખૂબ જ સુંદર જાહેર બગીચો છે.આ સ્થળ હસ્તકલા ખરીદવા માટે ખૂબ જ પ્રખ્યાત છે.
આ સ્થળ અમદાવાદના શ્રેષ્ઠ પિકનિક સ્થળો પૈકીનું એક છે. અહીં તમે રમકડાની ટ્રેનની સવારી,ટેથર્ડ બલૂન રાઇડ્સ જેવી પ્રવૃતિઓનો આનંદ માણી શકો છો.
આ મંદિરમાં ઉપસના મંદિર,ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ આજે પણ છે. આ બધી વસ્તુઓ જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.
આ પ્રાચીન ઇમારતો પૈકીની એક છે. આ સ્થળ આકર્ષક સ્થળોમાંનું એક છે. તમે આ સ્થળની મુલાકાત પણ લઈ શકો છો.
આ મંદિર અમદાવાદના અગ્રીમ ધાર્મિક સ્થળોમાંનું એક છે. આ મંદિર નારાયાણ દેવને સમર્પિત છે.
આ રિવરફ્રન્ટ સાબારમતી નદીના કિનારે બનાવવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં સમય પસાર કરવા માટે આ જગ્યા ખૂબ જ સારી છે.
આ સ્થળ પ્રાચીન સ્થળો પૈકીનું એક છે. આ મિનારાને હલાવવાથી થોડીક સેકન્ડોમાં જ બીજો મિનારો આપમેળે હલવા લાગે છે.