અનાનસમાં ભરપૂર માત્રામાં કાર્બ્સ અને કેલેરી રહેલી હોય છે. જે શરીરના ફેટને બર્ન કરવામાં ખૂબજ મદદ કરે છે.
અનાનસમાં વધુ માત્રામાં કાર્બ્સ અને કેલેરી રહેલી હોય છે. જે શરીરના ફેટને બર્ન કરવામાં ખૂબ જ મદદ કરે છે.
વધુ પડતા લોકો દૂધ અને લીંબુની ચા પીવાનું વધુ પસંદ કરે છે. પરંતુ અનાનનસી ચા એક ઔષધીની જેમ ફેટ બર્ન કરે છે.
અનાનસની ચાનું સેવન તમારી પાચનશક્તિને મજબૂત બનાવી શકે છે. આ ખૂબ જ ગુણોથી ભરપૂર હોય છે.
અનાનસની ચાની સામગ્રીમાં તમારે લીંબુનો રસ, પાણી, ટી બેગ અને અનાનસનો રસ, જેનાથી ચા તૈયાર કરી શકાય છે.
અનાનસની ચા બનાવવા માટે તમારે સૌથી પહેલા પેન લેવાનું રહેશે. ત્યારે બાદ તેમાં પાણી નાંખો અને સારી રીતે ઉકાળો.
પાણી ઉકાળી જાય પછી કપમાં કાઢો. હવે તેમાં ટી બેગ નાંખો અને સારી રીતે મિક્સ કરો.
આને 5થી7 મિનિટ ડૂબાડીને રાખો. ત્યાર બાદ આ સારી રીતે મિક્સ થઇ જશે અને તેનાથી વધારે ટેસ્ટી ચા બનીને તૈયાર થશે.
આ પ્રક્રિયા કર્યા પછી અનાનસ અને લીંબુનો રસ તેમાં એડ કરો. હવે તેને ફ્રિઝમાં રાખીને ઠંડું કરી લો અને પીવો.