હિન્દુ ધર્મમાં, ઘણી વસ્તુઓને શુભ કે અશુભ સાથે જોડાયેલી જોવામાં આવે છે.
કબૂતર ઘરમાં આવે કે માળો બનાવે તે શું દર્શાવે છે?
કબૂતર ઘરમાં માળો બનાવવે તો તે અશુભ માનવામાં આવે છે.
લોક માન્યતા અનુસાર, જો કબૂતર ઘરની બાલ્કની કે છત પર માળો બનાવે છે, તો તે ઘરમાં દુર્ભાગ્ય લાવે છે.
ઘરમાં કબૂતર ઈંડા મૂકે તે પણ અશુભ છે.
એવું માનવામાં આવે છે કે, જો કબૂતર ઘરમાં ઈંડા મૂકે છે, તો તે ઘરમાં દુઃખ અને ગરીબી લાવે છે.
કબૂતર ઘરમાં ગડબડ કરે છે, જે નકારાત્મકતાને આકર્ષે છે. આ જ કારણ છે કે કબૂતર માટે ઘરમાં માળો બનાવવો અશુભ છે.