સરકારે એક્સાઇઝ ડ્યૂટી વધારવાથી તેની અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર થશે તે અંગે લોકોમાં ગણગણાટ શરૂ થયો છે..
સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો હોવાની માહિતી આપવામાં આવી હતી..
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહીં
ગુજરાતમાં હાલ પેટ્રોલ 94 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 90 રૂપિયા પ્રતિ લિટર છે.
નવા ભાવ આજે રાતે 12 AM થી એટલે કે, 8 એપ્રિલથી લાગુ થવાના છે. જેની સામાન્ય લોકો માટે કિંમતો કોઈ પણ પ્રકારનો વધારો થશે નહીં.
સરકારે એક્સાઇઝ ડ્યૂટી વધારી છે જની અસરથી સામાન્ય રીતે પેટ્રોલ ડીઝલના ભાવ પર થતી હોય છે, પરંતુ આ વખતે તે ખર્ચ લોકોને ભાગે નહીં આવે.
સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહીં.