ચીકુમાં નેચરલ મીઠાસ ખુબ હોય છે. ડાયાબિટીસના દર્દીએ ચીચુનું સેવન કરવું જોઈએ નહીં. તેનાથી સુગરનું લેવલ ઝડપથી વધે છે
જે લોકોને પેટ ખૂબ જ સંવેદનશીલ છે, તે લોકોએ ચીકુનું સેવન કરવાથી બચવું જોઈએ. તેમાં ફાઈબર વિપુલ હોય છે,જે પાચન થવામાં સમય લાગે છે
જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોય તો ચીકુનું સેવન ડાઈટનો હિસ્સો ન બનાવો. તેમાં કેલરીનું પ્રમાણ ખૂબ હોય છે
જે લોકો એલર્જીનો સામનો કરતા હોય તેઓ ચીકુનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. તેનાથી સમસ્યા વધી શકે છે
ચીકુમાં પોટેશિયમ વ્યાપક પ્રમાણમાં હોય છે અને પોટેશિયમ કિડની માટે નુકસાનકર્તા હોય છે. કિડનીના દર્દીએ આ ફળ ખાવું જોઈએ નહીં