અમદાવાદમાં સૌથી બેસ્ટ પરાઠા ક્યાં મળે છે, જાણી લો


By Vanraj Dabhi05, Feb 2024 05:43 PMgujaratijagran.com

જસ્સી દે પરાઠે

106, 107 અને 108, સફલ પેગાસૂસ, 100 ફૂટ આનંદ નગર રોડ, ચિનાર બંગલોઝ, પ્રહલાદ નગર, અમદાવાદ.

અપના પંજાબ પરાઠા

માનસી સર્કલ,G-11,મેનેજમેન્ટ એન્ક્લેવ રોડ,શિવ શક્તિ કાઠિયાવાડી હોટેલની બાજુમાં, વસ્ત્રાપુર, અમદાવાદ.

J'sના પરાઠા

દુકાન નંબર A4-A5,સ્વાગત સ્ટેટસ - 1, New CG Rd, વિશ્વકર્મા એન્જી.કોલેજ પાસે, નિગમ નગર, ચાંદખેડા, અમદાવાદ.

IIM – A

I I M, વસ્ત્રાપુર, અમદાવાદ.

રોયલ પંજાબ પરાઠા

35, સ્વસ્તિક સોસાયટી ક્રોસ રોડ,વિડીયોકોન હાઉસની સામે,નવરંગપુરા,અમદાવાદ.

પંજાબ પરાઠા પોઈન્ટ

A-47,સોમેશ્વર કોમ્પ્લેક્સ,શ્યામલ ક્રોસ રોડ,સિટી ગોલ્ડ સિનેમા પાસે,મેડિલિંક હોસ્પિટલની સામે,અમદાવાદ.

દેવર્ષ

દેવર્ષ 424, હરિ નિવાસ બંગલોની સામે,જૂની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા,એટીએમએ હાઉસની બાજુમાં,વિશાલપુર, મુસ્લિમ સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ.

દીપરાજ દે કુલચે

આનંદનગર ક્રોસ રોડ 16,દેવ ઓરમ કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર,મધુર હોલની સામે,પ્રહલાદ નગર,અમદાવાદ.

બાબા દીપ સિંહ ઢાબા

લાંભા,લક્ષ્મીપુરા,સર્વિસ રોડ,NH-8,ભમરિયા કુવા,નવરંગપુરા,અમદાવાદ.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અમદાવાદમાં અહીં બેસ્ટ ચાટ મળે છે