અમદાવાદમાં સૌથી ફેમસ ચાટ સ્થળો પૈકીનું એક દિવાન પકોડી સેન્ટર છે,જે પાણીપુરી અને દહીંપુરી માટે પ્રખ્યાત છે.
સ્વાતિ સ્નેક્સએ 50 વર્ષ જૂની કેઝ્યુઅલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ છે. તે ચાટની સાથે તમારે તેની રગડા પેટીસ અને પાણીપુરી જરૂર ટ્રાય કરવી જોઈએ.
આ શહેરમાં ચાટ માટેનું એક શ્રેષ્ઠ સ્થળ છે.અહીં તેઓ વિવિધ ચાટ આપે છે, જેમ કે દિલ્લી ચાટ, બાસ્કેટ ચાટ, દહીં વડા અને ઘણું બધું.
ચીઝ પિઝા ફાયરી પાપડી પુરી, ચીઝ ફાયરી મસાલા પુરી અને ઈટાલિયન ચીઝ ફાયર પાણીપુરી. આ ઘણી પ્રકારની ચાટ આપે છે,પટેલની ફાયરી પાણીપુરીમાં અમદાવાદની સૌથી અનોખી ચાટ ડીશ છે.
અહીં મહારાષ્ટ્રીયન,ચાઈનીઝ અને વિવિધ સ્ટ્રીટ ફૂડ પીરસે છે. અહીં દહીં વડા, પાપડી ચાટ, સમોસા ચાટ અને મિક્સ ચાટ ફેમસ છે.
ગ્વાલિયાએ ખાવાના શોખીનો માટે એક અદ્ભુત સ્થળ છે અહીં વિવિધ પ્રકારની ટેસ્ટી રાજ કચોરી,ટિક્કી ચોલે,અને ચાટ સિઝલર,રાજ કચોરી,પાલક ચાટ, આલૂ ટિક્કી,કોર્ન ચાટ,ફ્રુટ ચાટ અને ફ્રાઈસ અજમાવી જ જોઈએ.
આ પંજાબી ફૂડ પીરસે છે અહીં તમને દિલ્હી જેવો જ ચાટનો સ્વાદ હોય છે, અહીં તમારે ચાટ ટ્રાય કરવું જોઈએ.
પાણીપુરી પ્રેમીઓ માટે આ અમદાવાદનું સૌથી અનોખું સ્થળ છે. અહીં ભારતની પ્રથમ સેમી-ઓટોમેટિક પાણીપુરી ચાર્ટ મળે છે.
ચાટની વાત આવે ત્યારે તે ખૂબ જ પોકેટ ફ્રેન્ડલી સ્થળ છે. તમારે તેમની રગડા પેટીસ અને પાણીપુરી જરૂર ટ્રાય કરવી જોઈએ.
માહિતી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.