રેલવેમાં કાગળની ટિકિટ ઈતિહાસ બનશે, ટૂંક સમયમાં થશે બંધ


By Nileshkumar Zinzuwadiya2023-05-10, 16:03 ISTgujaratijagran.com

દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી

હવે રેલવે તેની ટિકિટ સિસ્ટમને સંપૂર્ણ ડિજીટલ કરવાની યોજના ધરાવે છે. આગામી સમયમાં પ્રિન્ટેડ ટિકિટ ઈતિહાસ બની જશે

બાકીના પ્રિન્ટિંગ પ્રેસ બંધ કરવા નિર્ણય

રેલવેએ તેના બાકીના પ્રિન્ટિંગ પ્રેસને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ભવિષ્યમાં કોન્ટ્રેક્ટ પ્રાઈવેટ વેન્ડર્સને આપવામાં આવશે.

અગાઉ નિર્ણય લેવાયો હતો

વર્ષ 2017માં રેલવેમંત્રી પીયૂષ ગોયલે રેલવેના નિયંત્રણ હેઠળના તમામ પ્રિન્ટિંગ પ્રેસ બંધ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો.

આ શહેરોમાં બંધ થશે પ્રિન્ટિંગ પ્રેસ

ભાયખલા-મુંબઈ, હાવડા, શકૂરબસ્તી-દિલહી, રોયાપુર-ચેન્નાઈ અને સિકંદરાબાદ રેલવે પ્રિટિંગ પ્રેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

વર્ષ 2019

4 જૂન 2019ના રોજ ઈશ્યુ કરાયેલા પત્રમાં પણ પ્રિન્ટિંગ પ્રેસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

તારીખ 11 મે 2023નું રાશિફળ - Your Daily Horoscope Today May 11 2023