શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હંમેશા લાઈમલાઈટમાં બની રહી છે
આ મિરર વર્ક લહેંગામાં પલક તિવારીનો કિલર લુક શાનદાર છે
પલક તિવારી ફ્લોરલ સમર ડ્રેસમાં ઘણી કૂલ લાગી રહી છે
આ ટોપ અને સ્કર્ટ કોમ્બોમાં અભિનેત્રીની સ્ટાઈલ કમાલની છે
આ ટ્યૂબ સ્ટાઈલ ટોપની સાથે રેડ પેન્ટમાં પલક ઘણી જ ખૂબસૂરત લાગી રહી છે
આ કૂલ ડેનિમ લુકમાં અભિનેત્રી ઘણી જ ગ્લેમરસ લાગી રહી છે