આયરનથી ભરપૂર પાલકથી તમે પાલક રાઈસ બનાવી શકો છો. તેને ખૂબ જ આસાનીથી બનાવી શકો છો. ચલો આજે એની રેસીપી જાણીએ.
પાલક :એક કપ, ચાવલ : એક કપ : ડુંગળી : એક , ટમાટર : એક કપ , કાલી મિર્ચ : 6-7, તેજ પત્તા : એક , એક નાની ઈલાયચી, એક મોટી ઈલાયચી, ઘાણાનો પાઉડર એક ચમચ, જીરા પાઉડર અળધી ચમચ, આદુ અને લસણની પેસ્ટ, લાલ મરચું અળધી ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું
પાલક રાઈસ બનાવવા માટે તમે એક કપ રાઈસ લઈને પાણીમાં ધોઈને 10 મિનીટ રાખી મૂકો . પછી પાલકને બાફીને તેને મિકચરમાં નાખો અને પેસ્ટ બનાવો.
એક કુકરમાં એક ચમચી ઘી અથવા તેલ નાખો. પછી તેમાં કાલી મિર્ચ, ઈલાયચી, તેજ પત્તા,દાલ ચીની વગેરે નાખી હલાવો.
જણાવેલ તમામ મસાલા જેમ કે ઘાણાનો પાઉડર , જીરા પાઉડર, લાલ મરચું અળધી ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરો.
હવે તમે મિક્ચરમાં રાઈસ નાખી મિક્સ કરી લગભગ 2 કપ પાણી નાખો. 2-3 સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
છેલ્લે કુકરની હવા નીકાળી રાઈસને એક બાઉલ નીકાળો. સલાડની સાથે તમે પાલક રાઈસને સર્વ કરી શકો છો