હુમા કુરૈશીના આ ડિફરન્ટ લુક્સ તમે પણ કરી શકો છો રિક્રિએટ


By Sanket M Parekh21, Aug 2023 01:59 PMgujaratijagran.com

થાઈ હાઈ સ્લિટ ડ્રેસ

હુમાએ પિન્ક કલરના ક્રૉપ ટૉપની સાથે બ્લેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસ કેરી કર્યો છે. આ લુકમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે. આ ડ્રેસને તમે પણ પાર્ટી માટે રિક્રિએટ કરી શકો છો.

સુટ લુક

વ્હાઈટ કલરના પ્રિન્ટેડ સૂટમાં હુમા કુરૈશી સુંદર લાગી રહી છે. સૂટ સાથે તેમણે ઝૂમખા કેરી કર્યાં છે, જે લુકને કમ્પ્લિટ કરી રહ્યા છે. એક્ટ્રેસનો આ લુક તહેવારોમાં કેરી કરી શકાય છે.

સાડી લુક

હુમા કુરેશીએ બ્લેક કલરની સાડી અને ફૂલ સ્લીવ્ઝ બ્લાઉઝ લુક કેરી કર્યો છે. તેનો આ સાડી લુક ખૂબ જ કમાલનો છે.

ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ

વ્હાઈટ કલરના ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં હુમા કાતિલ લાગી રહી છે. તેનો આ આઉટફિટ તમે કોઈ પાર્ટી કે ફંક્શનમાં કેરી કરી શકો છો.

લહેંગા લુક

એક્ટ્રેસે વ્હાઈટ કલરનો લહેંગા લુકની સાથે યેલો કલરનો હેવી વર્ક દુપટ્ટો કેરી કર્યો છે. આ લુકમાં હુમા અપ્સરાથી કમ નથી લાગતી.

બૉસી લુક

એક્ટ્રેસે વ્હાઈટ કલરના બ્લેઝર ક્રૉપ ટોપ અને પેન્ટની સાથે પેયર કર્યો છે. આ લુકમાં તેનો બૉસી અંદાજ કમાલનો લાગી રહ્યો છે. ઑફિસ માટે તમે આ આઉટફિટ ટ્રાય કરી શકો છો.

ટ્રેડિશનલ લુક

અનારકલી સૂટમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે. હુમાએ આ સૂટ સાથે મોટા ઝૂમખા કેરી કર્યાં છે. આ લુકમાં તેનો અંદાજ કાતિલ લાગી રહ્યો છે.

ઉર્વશી રૌતેલાના આકર્ષક સાડી લુક્સ