બોલિવૂડની ફેશન આઈકન અને મોસ્ટ બ્યૂટીફુલ ડીવા ઉર્વશી રૌતેલાના દરેક લુક પર ફેન્સ ફિદા છે
ઉર્વશી દરેક લુકમાં શાનદાર દેખાય છે. પરંતુ સાડીમાં અભિનેત્રી ઘણી જ આકર્ષક લાગે છે
અભિનેત્રીનો આ સેક્વિન બ્લેક સાડી લુક બ્લેક લવર્સનો દિલને સ્પર્શ કરી લેશે
ઉર્વશીનો આ પર્પલ સેક્વિન ઈન્ડો વેસ્ટર્ન સાડી લુક વેડિંગ ગેસ્ટ લુક આપી રહ્યો છે
આ રેડ કલરની રોઝ ફ્લોરલ પેચ સાડીમાં અભિનેત્રી ઘણી જ ગોર્જિયસ લાગી રહી છે
અભિનેત્રીનો આ ગ્રીન શિમરી લુક ઘણો જ ખૂબસૂરત છે