કિયારા અડવાણી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સક્સેસફુલ અને હિટ અભિનેત્રી છે
કિયારા પોતાના દરેક લુકમાં કહેર વર્તાવે છે. અભિનેત્રીનો દરેક લુક ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે
હાલમાં અભિનેત્રીએ લેટેસ્ટ બ્લેક ગાઉનમાં પોતાનો ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો
આ પહેલા કિયારાએ ઓર્ગેંઝા ઓફ શોલ્ડર ગાઉનમાં પોતાનો બાર્બી લુક શેર કર્યો છે
આ રેડ કલરના કટ આઉટ ગાઉનમાં કિયારા ઘણી આકર્ષક જોવા મળી રહી છે
આ ટ્રાન્સપેરેન્ટ બ્લેક ગાઉનમાં અભિનેત્રીના સિઝલિંગ લુકની સાથે કર્વી ફિગર ફેન્સના દિલોને ઘાયલ કરી રહ્યું છે